જો $x+2y+\lambda=0$ અને $2x^2-2xy+3y^2+2x-y-1=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{2}$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $\frac{1}{2}$
  • C
    $2$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

$BF_3$ માં $B-F$ બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

એક લોખંડનો સળિયો $2000 \ A \ m^{-1}$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે છે. સળિયામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $6 \times 10^{-4} \ Wb$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $3 \ cm^2$ છે. તો સળિયાની ચુંબકીય પરમીએબિલિટી (પારગમ્યતા) $Wb \ A^{-1} \ m^{-1}$ માં શોધો.

જો રેખાઓની જોડી $2x^2 + hxy + 6y^2 = 0$ માં એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં ત્રણ ગણો હોય,તો $h =$

આપેલ આકૃતિમાં "$X$" તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

જ્યારે ડાયઇથાઇલ ઈથરની પ્રક્રિયા ઠંડા $HI$ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo