જો ત્રિકોણ $ABC$ માં,$\cos A + \cos B + \cos C = \frac{3}{2}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

  • A
    સમદ્વિબાજુ
  • B
    સમબાજુ
  • C
    કાટકોણ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $\frac{\cos A}{a} = \frac{\cos B}{b} = \frac{\cos C}{c}$ હોય,તો $\triangle ABC$ એ

$(a-b)^2 \cos^2 \frac{C}{2} + (a+b)^2 \sin^2 \frac{C}{2}$ નું મૂલ્ય શું છે?

$\triangle ABC$ માં,$a^2 \sin 2B + b^2 \sin 2A =$

$\triangle ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $a^2+b^2-c^2=ab$ હોય,તો ખૂણા $C$ નું માપ શું થાય?

ત્રિકોણ $ABC$ માટે,સામાન્ય સંકેતો સાથે,જો ખૂણાઓ $A, B, C$ એ $A.P.$ માં હોય અને $m \angle A = 30^{\circ}, c = 3$ હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo