$x$ ની વાસ્તવિક કિંમતો માટે જો $\cos \theta = x + \frac{1}{x}$ હોય,તો

  • A
    $\theta$ એ લઘુકોણ છે
  • B
    $\theta$ એ કાટકોણ છે
  • C
    $\theta$ એ ગુરુકોણ છે
  • D
    $\theta$ ની કોઈ કિંમત શક્ય નથી

Explore More

Similar Questions

જો $\tan \theta + \cot \theta = 5$ હોય,તો $\tan^2 \theta + \cot^2 \theta$ ની કિંમત કેટલી થાય?

$\Delta ABC$ માં,$\angle B = \frac{\pi}{3}$,$\angle C = \frac{\pi}{4}$ અને $D$ એ $BC$ ને $1:3$ ના ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજિત કરે છે,તો $\frac{\sin \angle BAD}{\sin \angle CAD}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\cos(\theta - \alpha) = a$ અને $\sin(\theta - \beta) = b$ હોય,તો $\cos^2(\alpha - \beta) + 2ab\sin(\alpha - \beta)$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\sin A + \sin^2 A = 1$ હોય,તો $\cos^2 A + \cos^4 A$ ની કિંમત શોધો.

$3\cos \theta - 4\sin \theta $ ની મહત્તમ કિંમત કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo