જો $Cu$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને જલીય $CuSO_4$ દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

  • A
    $H^{+} + e^{-} \rightarrow H$
  • B
    $Cu^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Cu_{(s)}$
  • C
    $S{O_{4}}^{2-}_{(aq)} - 2e^{-} \rightarrow SO_{4}$
  • D
    $Cu_{(s)} - 2e^{-} \rightarrow Cu^{2+}_{(aq)}$

Explore More

Similar Questions

$Cu(NO_3)_2$,$AgNO_3$,$Hg_2(NO_3)_2$ અને $Mg(NO_3)_2$ ના $1 \ M$ દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો $E^{\circ}_{Ag^+/Ag} = 0.80 \ V$,$E^{\circ}_{Hg_2^{2+}/2Hg} = 0.79 \ V$,$E^{\circ}_{Cu^{2+}/Cu} = 0.34 \ V$ અને $E^{\circ}_{Mg^{2+}/Mg} = -2.37 \ V$ છે. કેથોડ પર ધાતુઓ જમા થવાનો સાચો ક્રમ કયો છે?

આજકાલ,વિદ્યુતવિભાજ્ય કોષમાં વિદ્યુતનો જથ્થો $Q$ કેવી રીતે માપી શકાય છે?

વિદ્યુતવિભાજનની પ્રક્રિયામાં,વિદ્યુતવિભાજ્યની અંદર વિદ્યુતપ્રવાહ કોના દ્વારા વહન પામે છે?

$H_2SO_4$ ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન એનોડ પર કઈ સ્પીસીઝ મળે છે?

બ્રાઈન (brine) ના વિદ્યુતવિભાજનથી મળતી નીપજોને મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo