આજકાલ,વિદ્યુતવિભાજ્ય કોષમાં વિદ્યુતનો જથ્થો $Q$ કેવી રીતે માપી શકાય છે?

  • A
    વોલ્ટમીટરનો ઉપયોગ કરીને
  • B
    અચળ પ્રવાહ સ્ત્રોતનો ઉપયોગ કરીને અને સમય માપીને
  • C
    પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને
  • D
    ઇલેક્ટ્રોડનું દળ માપીને

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને સાયક્લોટ્રોન દ્વારા પ્રવેગિત કરી શકાતું નથી?

બ્રાઈન દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કઈ નીપજ મળતી નથી?

જલીય $HCl$ દ્રાવણના વિદ્યુતવિભાજનથી શું ઉત્પન્ન થાય છે?

જ્યારે ક્યુપ્રિક બ્રોમાઈડના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર મળતી નીપજ કઈ હશે?

નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ સાથે જલીય સોડિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજનમાં,એનોડ અને કેથોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo