જો એક સ્થાને ડેક્લિનેશન $15^{\circ} E$ જણાય અને હોકાયંત્રની સોય નીચે દર્શાવ્યા મુજબ હોય ત્યારે ભૌગોલિક ઉત્તર એ નીચેની સંખ્યાઓ વડે દર્શાવાય છે.
$1$
$2$
$3$
$4$
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના તત્ત્વોના નામ આપો.
પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$, શિરોલંબ ઘટક $V$ અને ડીપ $\delta$ વચ્ચેનો સંબંધ શું હશે? $( B_{E}=$ કુલ ચુંબકીય ક્ષેત્ર)
પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ $8 \times 10^{22}\, Am^2$ જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા $Gauss$ હશે? (પૃથ્વીની ત્રિજ્યા$= 6.4 \times 10^6\, m$)
એક સ્થળે આવેલ ટેલીફોનના કેબલમાં ચાર લાંબા સીધા અને સમક્ષિતિજ તાર જે (દરેક)માંથી એક જ દિશામાં $1.0\; A$ વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $0.39 \;G$ છે, અને ડીપ કોણ $35^{\circ}$ છે. મેગ્નેટીક ડેલિનેશન લગભગ શૂન્ય છે. આ કેબલની નીચે $4.0\; cm$ અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કેટલા હશે?
$14 \,cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી $18\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો $B _{ H }=0.4 \,G ,$ હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $\left(1\, G =10^{-4} T \right)$