જો યાદચ્છિક રીતે એક લીપ વર્ષ પસંદ કરવામાં આવે,તો તેમાં $53$ મંગળવાર હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{3}{7}$
  • D
    $\frac{4}{7}$

Explore More

Similar Questions

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. એક પણ છાપ (head) ન મળે તેની સંભાવના શોધો.

ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રશ્ન ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{4},$ અને $\frac{1}{6}$ છે. પ્રશ્ન ઉકેલાય તેની સંભાવના કેટલી?

એક સિક્કો અને એક પાસો ઉછાળવામાં આવે છે. ધારો કે $A$ એ 'સિક્કા પર છાપ મળે' તેવી ઘટના છે અને $B$ એ 'પાસા પર $3$ મળે' તેવી ઘટના છે. તપાસો કે $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં.

ધારો કે એક પાસો (જેની બાજુઓ પર $1$ થી $6$ અંકિત છે) એવી રીતે લોડ કરેલો છે કે $K = 1, 2, 3, 4, 5, 6$ માટે,પાસો ફેંકતા $K$ અંકિત બાજુ ઉપર આવવાની સંભાવના $K$ ના પ્રમાણમાં છે. પાસો ફેંકતા મળતું પરિણામ બેકી સંખ્યા હોય તે ઘટનાની સંભાવના કેટલી થાય?

એક બોક્સમાં $1$ થી $6$ નંબર ધરાવતા $6$ લાલ લખોટા અને $12$ થી $15$ નંબર ધરાવતા $4$ સફેદ લખોટા છે. યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ લખોટો સફેદ અને એકી નંબરનો હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo