જો $80 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $50 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજા સાથે જોડવામાં આવે,તો તેમનો પરિણામી પાવર કેટલો થશે?

  • A
    $+6.5 \ D$
  • B
    $-0.75 \ D$
  • C
    $+7.5 \ D$
  • D
    $-6.5 \ D$

Explore More

Similar Questions

જો $4x^2+6xy+ky^2=0$ દ્વારા આપવામાં આવેલી સીધી રેખાઓની જોડીમાંની એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $k \in$

નીચે દર્શાવેલ સર્કિટ માટે,બુલિયન બહુપદી કઈ છે?

ત્રણ સમકેન્દ્રિય ગોળીય કવચની ત્રિજ્યાઓ અનુક્રમે $a, b$ અને $c$ $(a < b < c)$ છે અને તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\sigma, -\sigma$ અને $\sigma$ છે. જો આ કવચની સપાટીઓ પરના વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $V_A, V_B$ અને $V_C$ હોય,તો $c = a + b$ માટે નીચેનામાંથી શું સાચું છે?

મનુષ્યમાં ત્વચાના રંગનો વારસો એ શેનું ઉદાહરણ છે?

બે સમાન સ્લિટ ધરાવતા $YDSE$ માં, જ્યારે ઉપરની સ્લિટને માઈકાની પારદર્શક શીટ વડે ઢાંકવામાં આવે છે, ત્યારે સ્ક્રીનના કેન્દ્રની ઉપર દ્વિતીય ક્રમનું ન્યૂનતમ અને તેની નીચે દ્વિતીય ક્રમનું મહત્તમ જોવા મળે છે. માઈકા શીટ દ્વારા ઉત્પન્ન થતો કળા તફાવત નીચેનામાંથી કયો હોઈ શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo