જો $38$ લોકોના જૂથમાંથી $3$ સભ્યોની સમિતિ પસંદ કરવાની હોય અને તમે તે જૂથના સભ્ય હોવ,તો તમે સમિતિમાં હોવ તેની સંભાવના કેટલી?

  • A
    $\binom{38}{3}$
  • B
    $\binom{37}{2}$
  • C
    $\frac{\binom{37}{2}}{\binom{38}{3}}$
  • D
    $\frac{666}{8436}$

Explore More

Similar Questions

એક શબ્દ $11$ અક્ષરોનો બનેલો છે જેમાં $7$ વ્યંજન અને $4$ સ્વર છે. જો યાદચ્છિક રીતે $2$ અક્ષરો પસંદ કરવામાં આવે,તો બંને વ્યંજન હોવાની સંભાવના કેટલી છે?

$5$ છોકરાઓ અને $5$ છોકરીઓ એક હરોળમાં યાદચ્છિક રીતે બેઠા છે. છોકરાઓ અને છોકરીઓ એકાંતરે બેસે તેની સંભાવના કેટલી છે?

$n$ પત્રો અને $n$ સરનામાં લખેલા પરબીડિયા છે. દરેક પત્ર સાચા પરબીડિયામાં જાય તેની સંભાવના કેટલી છે?

દ્વિઘાત સમીકરણ $ax^{2} + bx + c = 0$ ના સહગુણકો $a, b$ અને $c$ પાસાને ત્રણ વાર ફેંકીને મેળવવામાં આવે છે. આ સમીકરણના બીજ સમાન હોય તેની સંભાવના કેટલી છે?

$1, 2, 3$ અને $4$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર ત્રણ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo