જો એક સિક્કાને $n$ વખત ઉછાળવામાં આવે,તો છાપ (head) એકી સંખ્યામાં આવે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{2^n}$
  • C
    $\frac{1}{2^{n-1}}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$'UNIVERSITY'$ શબ્દના અક્ષરોની યાદચ્છિક ગોઠવણીમાં બંને $I$ સાથે ન આવે તેની સંભાવના શોધો.

$4$ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી $1$ છાપ (tail) મળે તેની સંભાવના શોધો.

પ્રથમ $20$ પૂર્ણાંકોમાંથી યાદચ્છિક રીતે ત્રણ પૂર્ણાંકો પસંદ કરવામાં આવે છે. તેમનો ગુણાકાર બેકી (even) હોય તેની સંભાવના કેટલી?

બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $11$ હોવાની સંભાવના કેટલી છે?

$3$ પાસાઓને એકસાથે ફેંકતા,મળતા અંકોનો સરવાળો વધુમાં વધુ $5$ હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo