બે પાસા ફેંકવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $10$ થી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{18}$
  • B
    $\frac{1}{12}$
  • C
    $\frac{1}{6}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ટોપલીમાં $3$ વાદળી અને $4$ લાલ દડા છે. જો ટોપલીમાંથી યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે,તો ત્રણેય દડા કાં તો વાદળી અથવા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

$2$ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. $2$ સપાટીઓ પરના અંકોનો સરવાળો $9$ પણ ન હોય અને $11$ પણ ન હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

$1$ થી $30$ સુધીની સંખ્યાઓ ધરાવતી $30$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ટિકિટ પરની સંખ્યા $5$ અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું 'કોર્ટ કાર્ડ' એટલે કે ગલ્લો (jack),રાણી (queen) અથવા રાજા (king) હોય તેની સંભાવના કેટલી છે?

$1, 2, 3$ અને $4$ અંકોનો ઉપયોગ કરીને ત્રણ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. આ સંખ્યા $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo