જો એક બોમ્બને સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે અને રસ્તામાં વિસ્ફોટ થયા પછી વિવિધ ટુકડાઓ અલગ-અલગ દિશામાં ગતિ કરે,તો દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass)

  • A
    તે જ પરવલયાકાર માર્ગ પર ગતિ કરશે
  • B
    સમક્ષિતિજ માર્ગ પર ગતિ કરશે
  • C
    શિરોલંબ રેખા પર ગતિ કરશે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળની ટ્રોલીના બે છેડા $A$ અને $B$ પર અનુક્રમે $m_1$ અને $m_2$ દળના બે વ્યક્તિઓ ઉભા છે. જો $m_1 = m_2 = m$ હોય અને બંને વ્યક્તિઓ એક પછી એક કૂદકો મારે,તો ખોટું વિધાન પસંદ કરો.

આપેલ આકૃતિમાં,જો બ્લોક $A$ ને $10\,m/s$ ની ઝડપ આપવામાં આવે અને બ્લોક $B$ શરૂઆતમાં સ્થિર હોય,તો $10\,s$ પછી દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ....... $m/s$ હશે.

બે સમાન કણોની સિસ્ટમ ધ્યાનમાં લો. એક કણ સ્થિર છે અને બીજા કણનો પ્રવેગ $\vec{f}$ છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે?

$1\ kg$ અને $3\ kg$ દળના બે કણો તેમના પરસ્પર આકર્ષણ બળ હેઠળ એકબીજા તરફ ગતિ કરે છે. તેમના પર અન્ય કોઈ બળ લાગતું નથી. જ્યારે બે કણોના અભિગમનો સાપેક્ષ વેગ $2\ m/s$ હોય,ત્યારે તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $0.5\ m/s$ છે. જ્યારે અભિગમનો સાપેક્ષ વેગ $3\ m/s$ થાય,ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $m/s$ હશે.

મુક્ત રીતે નીચે પડતા બોક્સની અંદર એક માણસ એક ભારે દડાને બાજુની દીવાલ તરફ ફેંકે છે. દડો બોક્સની વિરુદ્ધ દીવાલો વચ્ચે અથડાતો રહે છે. આપણે હવાના અવરોધ અને ઘર્ષણને અવગણીએ છીએ. નીચેનામાંથી કઈ આકૃતિ સમગ્ર સિસ્ટમ (માણસ,દડો અને બોક્સ) ના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo