જો $\vec{w} = \alpha (\vec{a} \times \vec{b}) + \beta (\vec{b} \times \vec{c}) + \gamma (\vec{c} \times \vec{a})$,$[\vec{a}, \vec{b}, \vec{c}] = 2$ અને $\vec{w} \cdot (\vec{a} + \vec{b} + \vec{c}) = 8$ હોય,તો $\alpha + \beta + \gamma =$

  • A
    $64$
  • B
    $4$
  • C
    $32$
  • D
    $8$

Explore More

Similar Questions

ધારો કે $a, b$ અને $c$ ભિન્ન ધન સંખ્યાઓ છે. જો સદિશો $a \hat{i} + a \hat{j} + c \hat{k}$,$\hat{i} + \hat{k}$ અને $c \hat{i} + c \hat{j} + b \hat{k}$ સમતલીય હોય,તો $c$ ની કિંમત શું થાય?

$a, b, c$ એ ત્રણ શૂન્યતર,અસમતલીય સદિશો છે અને $p, q, r$ એ ત્રણ અન્ય સદિશો છે જેથી $p = \frac{b \times c}{a \cdot (b \times c)}$,$q = \frac{c \times a}{a \cdot (b \times c)}$,$r = \frac{a \times b}{a \cdot (b \times c)}$. તો $[p, q, r]$ ની કિંમત શોધો.

જો $\vec{a} = \hat{i} + \hat{j} + \hat{k}$,$\vec{b} = 2\hat{i} - 4\hat{k}$,અને $\vec{c} = \hat{i} + \lambda \hat{j} + 3\hat{k}$ સમતલીય હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

$\vec{a}$ એ શૂન્યતર સદિશો $\vec{b}$ અને $\vec{c}$ ધરાવતા સમતલને લંબ સદિશ છે. જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એવા હોય કે જેથી $|\vec{a}+\vec{b}+\vec{c}|=\sqrt{|\vec{a}|^2+|\vec{b}|^2+|\vec{c}|^2}$,તો $|(\vec{a} \times \vec{b}) \cdot \vec{c}|+|(\vec{a} \times \vec{b}) \times \vec{c}|=$

જો ત્રણ શૂન્યતર સદિશો $a = a_1 i + a_2 j + a_3 k,$ $b = b_1 i + b_2 j + b_3 k$ અને $c = c_1 i + c_2 j + c_3 k$ હોય. જો $c$ એ સદિશો $a$ અને $b$ ને લંબ એકમ સદિશ હોય અને $a$ અને $b$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{6}$ હોય,તો $\left| \begin{array}{ccc} a_1 & a_2 & a_3 \\ b_1 & b_2 & b_3 \\ c_1 & c_2 & c_3 \end{array} \right|^2$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo