જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન મેળવો.
$5$ એ $2$ કરતાં વધારે નથી અથવા જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
$5$ એ $2$ કરતાં વધારે નથી અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
$5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે
$5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
વિધાન $( p \wedge q ) \Rightarrow( p \wedge r )$ ને . . .. તુલ્ય છે.
$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.
‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
વિધાન $\left( { \sim \left( {p \vee q} \right)} \right) \vee \left( { \sim p \wedge q} \right)$ તાર્કિક રીતે .......... ને સમાન છે
બુલિયન સમીકરણ $( p \Rightarrow q ) \wedge( q \Rightarrow \sim p )$ એ . . . ને તુલ્ય છે .