જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એ અસમતલીય સદિશો હોય અને $\lambda$ એ વાસ્તવિક સંખ્યા હોય,તો સદિશો $\vec{a}+2 \vec{b}+3 \vec{c}$,$\lambda \vec{b}+4 \vec{c}$ અને $(2 \lambda-1) \vec{c}$ કઈ કિંમત માટે અસમતલીય થાય?

  • A
    $\lambda$ ની કોઈ કિંમત માટે નહીં
  • B
    $\lambda$ ની એક કિંમત સિવાયની તમામ કિંમતો માટે
  • C
    $\lambda$ ની બે કિંમતો સિવાયની તમામ કિંમતો માટે
  • D
    $\lambda$ ની તમામ કિંમતો માટે

Explore More

Similar Questions

એક માણસ દીવાલને ધક્કો મારે છે અને તેને ખસેડવામાં નિષ્ફળ જાય છે. તે:

$x^2 + y^2 - 6x + 4y = 12$ વર્તુળના સ્પર્શકોના સમીકરણો શોધો જે $4x + 3y + 5 = 0$ રેખાને સમાંતર હોય.

$2\, m$ લંબાઈની એક સમાન સાંકળને ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે જેથી $60\, cm$ લંબાઈ ટેબલની ધારથી મુક્ત રીતે લટકે છે. સાંકળનું કુલ દળ $4\, kg$ છે. આખી સાંકળને ટેબલ પર ખેંચવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે? ................ $J$

$0.2 \ M \ HCl$ ના $75 \ mL$ ને $1 \ M \ HCl$ ના $25 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ દ્રાવણમાં $300 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(3,4)$ આગળનો અભિલંબ ધન $x$-અક્ષ સાથે $3\pi/4$ નો ખૂણો બનાવે,તો $f'(3)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo