જો $A = \begin{bmatrix} 1 & 2 \\ -4 & -1 \end{bmatrix}$ હોય,તો $A^{-1}$ શું થાય?

  • A
    $\frac{1}{7} \begin{bmatrix} -1 & -2 \\ 4 & 1 \end{bmatrix}$
  • B
    $\frac{1}{7} \begin{bmatrix} 1 & 2 \\ -4 & -1 \end{bmatrix}$
  • C
    $\frac{1}{7} \begin{bmatrix} -1 & -2 \\ 4 & -1 \end{bmatrix}$
  • D
    અસ્તિત્વ ધરાવતું નથી

Explore More

Similar Questions

ધારો કે $A = (a_{ij})_{1 \leq i, j \leq 3}$ એ $3 \times 3$ વ્યસ્ત શ્રેણિક છે જ્યાં દરેક $a_{ij}$ એ વાસ્તવિક સંખ્યા છે. શ્રેણિક $A$ ના વ્યસ્તને $A^{-1}$ વડે દર્શાવો. જો $1 \leq i \leq 3$ માટે $\sum_{j=1}^3 a_{ij} = 1$ હોય,તો:

જો $A$ અને $B$ એ $3$ કક્ષાના ચોરસ શ્રેણિકો હોય કે જેથી $|A|=2$ અને $|B|=4$ થાય,તો $|A(\operatorname{adj} B)| = \dots$

ધારો કે $A$ એ $3 \times 3$ વાસ્તવિક શ્રેણિક છે. જો $\det(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 A))))=2^{41}$ હોય,તો $\det(A^{2})$ ની કિંમત ..... થાય.

જો $A$ એ $3 \times 3$ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય,તો $|\operatorname{adj} A| =$ . . . . . . .

જો $A = \begin{bmatrix} 1 & 0 & 1 \\ 0 & 1 & 1 \\ 0 & 1 & 0 \end{bmatrix}$ હોય,તો $A^{-1} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo