જો $A(4,3,5)$,$B(0,-2,2)$ અને $C(3,2,1)$ ત્રણ બિંદુઓ હોય,તો $\angle BAC$ નો દ્વિભાજક બાજુ $BC$ ને જે બિંદુ $D$ માં મળે છે તેના યામ શોધો.

  • A
    $\left(\frac{15}{8}, \frac{4}{8}, \frac{11}{8}\right)$
  • B
    $\left(\frac{12}{7}, \frac{2}{7}, \frac{10}{7}\right)$
  • C
    $\left(\frac{9}{5}, \frac{2}{5}, \frac{7}{5}\right)$
  • D
    $\left(\frac{3}{2}, 0, \frac{3}{2}\right)$

Explore More

Similar Questions

$(3, -2, 1)$ અને $(-2, 3, 11)$ ને જોડતા રેખાખંડનું $2:3$ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો.

જો $A(4, 7, 8)$,$B(2, 3, 4)$ અને $C(2, 5, 7)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય,તો ખૂણા $A$ ના દ્વિભાજકની લંબાઈ શોધો.

Difficult
View Solution

$P(5, -1)$ બિંદુ $A(11, -3)$ અને $B(x, y)$ ને જોડતા રેખાખંડનું $2:3$ ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ $B$ ના યામ શોધો.

બિંદુ $(5, -2)$ એ બિંદુઓ $(8, 4)$ અને $(9, 6)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો બિંદુઓ $A(9, 8, -10)$,$B(3, 2, -4)$ અને $C(5, 4, -6)$ સમરેખ હોય,તો બિંદુ $C$ એ રેખાખંડ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo