જો $\vec{a}=(p, -2, 5)$ અને $\vec{b}=(1, q, -3)$ સમરેખ સદિશો હોય,તો:

  • A
    $p=\frac{5}{3}, q=\frac{6}{5}$
  • B
    $p=\frac{-5}{3}, q=\frac{-6}{5}$
  • C
    $p=\frac{5}{3}, q=\frac{-6}{5}$
  • D
    $p=\frac{-5}{3}, q=\frac{6}{5}$

Explore More

Similar Questions

$14$ ના મૂલ્યનો એક સદિશ $xy-$ સમતલમાં છે અને $x-$ અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવે છે. $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાં સદિશના ઘટકો કયા છે?

ધારો કે $u$ અને $v$ એ $R^2$ માં બે સદિશો છે. જો $|u+v|^2=2(|u|^2+|v|^2)$ હોય,તો .....

નીચેના માપને અદિશ (scalar) અને સદિશ (vector) માં વર્ગીકૃત કરો:
$10 \text{ Newton}$

જો $a = 2i + 2j - k$ અને $|xa| = 1$ હોય,તો $x =$

જો $\vec{a} = \hat{i} + \hat{j} - 2 \hat{k}$,$\vec{b} = 2 \hat{i} - \hat{j} + \hat{k}$ અને $\vec{c} = 3 \hat{i} - \hat{k}$ હોય,અને જો $\vec{c} = m \vec{a} + n \vec{b}$ હોય,તો $m + n = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo