જો $P$ અને $Q$ એ લંબચોરસ કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં વક્ર $y = 2^{x+2}$ પરના બે બિંદુઓ છે,જેથી $\overline{OP} \cdot \hat{i} = -1$ અને $\overline{OQ} \cdot \hat{i} = 2$ થાય,તો $\overline{OQ} - 4\overline{OP} = $

  • A
    $3\hat{i} + 8\hat{j}$
  • B
    $4\hat{i} + 6\hat{j}$
  • C
    $6\hat{i} + 8\hat{j}$
  • D
    $4\hat{i} + 3\hat{j}$

Explore More

Similar Questions

જો સદિશો $\vec{AB} = -3\hat{i} + 4\hat{k}$ અને $\vec{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ એ $\triangle ABC$ ની બાજુઓ હોય,તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

ત્રિકોણ $ABC$ (આકૃતિ) માં,નીચેનામાંથી કયું સાચું નથી:

$(a \cdot i)i + (a \cdot j)j + (a \cdot k)k = $

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જે બિંદુ $2\vec{a} - 3\vec{b}$ અને $3\vec{a} - 2\vec{b}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુઓને જોડતા રેખાખંડનું $2:3$ ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે છે,તે બિંદુનો સ્થાન સદિશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo