જો $O$ ઉગમબિંદુ હોય અને $OP$,$OQ$ એ વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ ના સ્પર્શકો હોય,તો ત્રિકોણ $OPQ$ નું પરિકેન્દ્ર શું થાય?

  • A
    $(-g, -f)$
  • B
    $(g, f)$
  • C
    $(-f, -g)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વર્તુળ ${x^2} + {y^2} = 25$ પરના બિંદુ $(3, 4)$ આગળના સ્પર્શક અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

જો $(2, -1)$ કેન્દ્ર ધરાવતા વર્તુળ માટે ઉગમબિંદુમાંથી દોરેલા એક સ્પર્શકનું સમીકરણ $3x + y = 0$ હોય,તો ઉગમબિંદુમાંથી પસાર થતા બીજા સ્પર્શકનું સમીકરણ શોધો.

વર્તુળ $2x^{2} + 2y^{2} - 3x + 4y = 0$ પર બિંદુ $A$ આગળ એક સ્પર્શક દોરવામાં આવે છે અને તે રેખા $x + y = 3$ ને $B(2, 1)$ બિંદુએ મળે છે,તો $AB$ ની લંબાઈ કેટલી થાય?

વર્તુળ $C_1 : x^2 + y^2 - 2x - 1 = 0$ ના બિંદુ $(2, 1)$ આગળનો સ્પર્શક,જેનું કેન્દ્ર $(3, -2)$ છે તેવા વર્તુળ $C_2$ માંથી $4$ લંબાઈની જીવા કાપે છે. $C_2$ ની ત્રિજ્યા શોધો.

વક્ર $x^{2}+y^{2}-2x-3=0$ પરના એવા બિંદુઓ શોધો કે જ્યાં સ્પર્શકો $x$-અક્ષને સમાંતર હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo