જો $A = \begin{bmatrix} \sin \alpha & -\cos \alpha \\ \cos \alpha & \sin \alpha \end{bmatrix}$ અને $A + A^{-1} = I$ હોય,તો $\alpha =$

  • A
    $\pi$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

જો $x, y, z$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય,તો શ્રેણિક $A = \begin{bmatrix} x & 0 & 0 \\ 0 & y & 0 \\ 0 & 0 & z \end{bmatrix}$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

જો $A$ અને $B$ સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય કે જેથી $(A+B)(A-B)=A^{2}-B^{2}$ થાય,તો $(A B A^{-1})^{2}$ ની કિંમત શું થાય?

શ્રેણિક $A = \begin{bmatrix} 2 & -3 \\ 3 & 5 \end{bmatrix}$ નો એડજોઈન્ટ (adjoint) શોધો.

જો $A = \begin{bmatrix} 2x & 0 \\ x & x \end{bmatrix}$ અને $A^{-1} = \begin{bmatrix} 1 & 0 \\ -1 & 2 \end{bmatrix}$ હોય,તો $x =$ . . . . . . .

ધારો કે $P = \begin{bmatrix} 3 & -1 & -2 \\ 2 & 0 & \alpha \\ 3 & -5 & 0 \end{bmatrix}$ જ્યાં $\alpha \in R$. ધારો કે $Q = [q_{ij}]$ એક શ્રેણિક છે જે $PQ = kI_3$ નું સમાધાન કરે છે,જ્યાં $k \in R$ શૂન્યતર છે. જો $q_{23} = -\frac{k}{8}$ અને $|Q| = \frac{k^2}{2}$ હોય,તો $\alpha^2 + k^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo