જો $(a+bx)^{-3} = \frac{1}{27} + \frac{1}{3}x + \dots$ હોય,તો ક્રમયુક્ત જોડ $(a, b)$ શું થાય?

  • A
    $(3, -27)$
  • B
    $(1, 1/3)$
  • C
    $(3, 9)$
  • D
    $(3, -9)$

Explore More

Similar Questions

જો $\theta$ પ્રથમ ચરણમાં હોય અને $5 \tan \theta = 4$ હોય,તો $\frac{5 \sin \theta - 3 \cos \theta}{\sin \theta + 2 \cos \theta}$ ની કિંમત શોધો.

જો $\left|\begin{array}{cc}1-i & i \\ 1+2 i & -i\end{array}\right|=x+i y$ હોય,તો $x$ ની કિંમત શોધો.

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. પાસા પરની બે સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

નીચેનામાંથી કયો ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ આપે છે?

$4 M$ દળનો એક કણ જે શરૂઆતમાં સ્થિર છે,તે $M$,$M$ અને $2 M$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. સમાન દળના ટુકડાઓ $X$ અને $Y$-અક્ષ પર અનુક્રમે $4 ~ms^{-1}$ અને $6 ~ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ભારે દળના ટુકડાના વેગનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo