જો $x$ એટલું નાનું હોય કે $x^2$ અને $x$ ની ઉચ્ચ ઘાતોને અવગણી શકાય,તો $\left(1+\frac{3}{4} x\right)^{\frac{1}{2}}\left(1-\frac{2 x}{3}\right)^{-2}$ ની આશરે કિંમત શું થાય?

  • A
    $\frac{41+24 x}{41}$
  • B
    $\frac{41-24 x}{41}$
  • C
    $\frac{24+41 x}{24}$
  • D
    $\frac{24-41 x}{24}$

Explore More

Similar Questions

પદાવલિ $\frac{1}{(x^2 + \frac{1}{x})^{4/3}}$ નું દ્વિપદી પ્રમેય દ્વારા વિસ્તરણ કરી શકાય જો:

જો $5|b| < 2|a|$ હોય,તો $(2a + 5b)^{-4}$ ના વિસ્તરણમાં $4^{th}$ પદ શું થાય?

જો $x=\frac{5}{7}$ હોય અને $(1+x)^{7/5}$ ના વિસ્તરણમાં $t_k$ એ પ્રથમ ઋણ પદ હોય,તો $t_1+t_2+\ldots+t_k=$

List-$I$ નું List-$II$ સાથેનું સાચું જોડાણ છે:
List-$I$ List-$II$
$(A)$ $(1-x)^{-n}$ $(i)$ $\frac{x}{x+1}$
$(B)$ $(1+x)^{-n}$ $(ii)$ $1-nx+\frac{n(n+1)}{2!}x^2-\dots$ જો $|x| < 1$
$(C)$ જો $x>1$ હોય,તો $1+\frac{1}{x}+\frac{1}{x^2}+\dots$ છે $(iii)$ $1+nx+\frac{n(n+1)}{2!}x^2+\dots$ જો $|x| < 1$
$(D)$ જો $|x|>1$ હોય,તો $1-\frac{2}{x^2}+\frac{3}{x^4}-\frac{4}{x^6}+\dots$ છે $(iv)$ $\frac{x}{x-1}$
  $(v)$ $\frac{x^4}{(x^2+1)^2}$
  $(vi)$ $\frac{x^4}{(x^2-1)^2}$

શ્રેણી $\frac{3}{4 \cdot 8}-\frac{3 \cdot 5}{4 \cdot 8 \cdot 12}+\frac{3 \cdot 5 \cdot 7}{4 \cdot 8 \cdot 12 \cdot 16}-\ldots$ નો સરવાળો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo