જો $ax^2-34xy-5y^2+2x+26y-5=0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $a$ ની કિંમત શોધો.

  • A
    $7$
  • B
    $5$
  • C
    $2$
  • D
    $13$

Explore More

Similar Questions

વિધાન $(A)$: સફેદ ટીન એ ટેટ્રાગોનલ સિસ્ટમનું ઉદાહરણ છે.
કારણ $(R)$: ટેટ્રાગોનલ સિસ્ટમ માટે $a=b=c$ અને $\alpha=\beta=\gamma \neq 90^{\circ}$ હોય છે. સાચો જવાબ છે

બિંદુ $(1,4)$ માંથી પરવલય $y^2=4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો.

એક વીજભારિત ગોળાકાર દડાની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $\phi = ar^2 + b$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે અને $a, b$ અચળાંકો છે. તો દડાની અંદર વીજભાર ઘનતા કેટલી હશે?

ધ્રુવીય સમીકરણ $\cos \theta + 7 \sin \theta = \frac{1}{r}$ એ શું દર્શાવે છે?

એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $\frac{\lambda}{2}$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો બીજા કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રથમ કિસ્સા કરતા $3$ ગણી હોય,તો સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo