જો $A = \begin{bmatrix} 1 & -1 \\ 2 & 3 \end{bmatrix}$ હોય,તો $\text{adj } A$ ની કિંમત શોધો.

  • A
    $\begin{bmatrix} -3 & -1 \\ 2 & -1 \end{bmatrix}$
  • B
    $\begin{bmatrix} 3 & 1 \\ -2 & 1 \end{bmatrix}$
  • C
    $\begin{bmatrix} 3 & -2 \\ 1 & 1 \end{bmatrix}$
  • D
    $\begin{bmatrix} 3 & -1 \\ -2 & 1 \end{bmatrix}$

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 8 & -2 \\ -4 & 1 \end{bmatrix}$ આપેલ હોય,તો $A^{-1}$ શું થાય?

જો $A$ એ $3 \times 3$ શ્રેણિક હોય કે જેથી $|5 \times \text{adj} A|=5$ થાય,તો $|A|$ ની કિંમત શોધો.

જો $A$ એ $3 \times 3$ નો અસામાન્ય શ્રેણિક હોય અને જો $|A|=3$ હોય,તો $|(2A)^{-1}|$ ની કિંમત શોધો.

જો $M$ એ $\mathbb{R}$ પર $3$ કક્ષાનો કોઈપણ ચોરસ શ્રેણિક હોય અને જો $M^{\prime}$ એ $M$ નો પરિવર્તિત શ્રેણિક હોય,તો $\text{adj}(M^{\prime}) - (\text{adj } M)^{\prime}$ ની કિંમત શું થાય?

જો શ્રેણિક $\left[\begin{array}{ll}2 & -6 \\ 1 & -2\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo