જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&1\\0&1&1\\1&0&0\end{array}} \right]$, તો $A$ એ . . . . થાય.

  • A

    સંમિત

  • B

    વિસંમિત

  • C

    સામાન્ય

  • D

    અસામાન્ય

Similar Questions

ધારો કે $X, Y, Z, W$ અને $P$ અનુક્રમે $2 \times n,3 \times k,2 \times p,n \times 3$ અને $p \times k$ કક્ષાવાળા શ્રેણિક છે. જો $n=p$ હોય, તો શ્રેણિક $7 X-5 Z$ ની કક્ષા :

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}2&5\\3&7\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}0&3\\4&1\end{array}} \right],$તો

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&1\\0&1&{ - 1}\\3&{ - 1}&1\end{array}} \right]$, તો

ત્રણ કારખાનાં $I$, $II$ અને $III $ નાં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈએ :

  પુરુષ કર્મીઓની સંખ્યા સ્ત્રી કર્મીઓની સંખ્યા
$I$ $30$ $25$
$II$ $25$ $31$
$III$ $27$ $26$

ઉપરની માહિતીને $3 \times 2$ શ્રેણિકમાં રજૂ કરો. ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે ? 

જો $A$ અને $B$ એ $n$ કક્ષાનો ચોરચ શ્રેણિક હોય તો ${(A - B)^2}$ = . . .