જો $2 \overrightarrow{a} + 3 \overrightarrow{b} - 5 \overrightarrow{c} = \overrightarrow{0}$ હોય,તો $\overrightarrow{c}$ એ $\overrightarrow{AB}$ ને કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

  • A
    $3: 2$ અંતઃવિભાજન
  • B
    $3: 2$ બહિર્વિભાજન
  • C
    $2: 3$ અંતઃવિભાજન
  • D
    $2: 3$ બહિર્વિભાજન

Explore More

Similar Questions

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ ત્રણ શૂન્યેતર સદિશો હોય,જેમાંથી કોઈ પણ બે સમરેખ ન હોય,$\bar{a}+2 \bar{b}$ એ $\bar{c}$ સાથે સમરેખ હોય અને $\bar{b}+3 \bar{c}$ એ $\bar{a}$ સાથે સમરેખ હોય,તો $\bar{a}+2 \bar{b}$ બરાબર શું થાય?

ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, 3, x), (3, 5, 8)$ અને $(y, -1, -6)$ છે. જો $A, B$ અને $C$ સમરેખ હોય,તો $(x, y) =$

આપેલ સદિશો $\vec{a} = 2 \hat{i} - \hat{j} + 2 \hat{k}$ અને $\vec{b} = -\hat{i} + \hat{j} - \hat{k}$ છે. સદિશ $\vec{a} + \vec{b}$ ની દિશામાં $\sqrt{2}$ માન ધરાવતો સદિશ . . . . . . છે.

જો $ABCDEF$ એક નિયમિત ષટ્કોણ હોય,તો $\overrightarrow {AD} + \overrightarrow {EB} + \overrightarrow {FC} = $

Difficult
View Solution

ધારો કે $\overline{OA}=\overline{a}, \overline{OB}=\overline{b}$. જો $\angle AOB$ ના ખૂણાના દ્વિભાજક પરનો સદિશ $x \frac{\overline{a}}{|\overline{a}|}+y \frac{\overline{b}}{|\overline{b}|}$ દ્વારા આપવામાં આવે,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo