જો $\log (x+y)=\log (x y)+a$,જ્યાં $a$ અચળ છે,તો $x=2$ અને $y=4$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

  • A
    $-4$
  • B
    $-8$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

જો $x^y \cdot y^x = 16$ હોય,તો $(2, 2)$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

વિકલન કરતા,જો આપણને $2x^2 - 3xy + y^2 + x + 2y - 8 = 0$ માંથી $f(x, y) dy - g(x, y) dx = 0$ મળે,તો $\frac{g(2, 2)}{f(1, 1)}$ ની કિંમત શોધો.

જો $\sqrt{1-x^6}+\sqrt{1-y^6}=a(x^3-y^3)$ હોય,તો $y^2 \frac{dy}{dx}=$

વક્ર $3y^2 = 2ax^2 + 6b$ એ બિંદુ $P(3, -1)$ માંથી પસાર થાય છે અને $P$ આગળ વક્રનો ઢાળ $-1$ છે,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

જો $y=y(x)$ હોય અને તે $4x{e^{xy}} = y + 5{\sin ^2}x$ સંબંધનું પાલન કરતું હોય,તો $y'(0)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo