જો $y=4x-5$ એ વક્ર $y^2=px^3+q$ નો $(2,3)$ બિંદુએ સ્પર્શક હોય,તો $p$ અને $q$ ની કિંમતો અનુક્રમે કેટલી થાય?

  • A
    $-2, 7$
  • B
    $7, -2$
  • C
    $2, -7$
  • D
    $-7, -2$

Explore More

Similar Questions

જો $2y = 3x - 1$ એ વક્ર $y^2 = ax^3 + b$ પર બિંદુ $(1, 1)$ આગળ દોરેલો સ્પર્શક હોય,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે,તો $(a, b) = $

$X-Y$ સમતલ પર $y=f(x)$ કોઈ વક્ર છે અને $P$ એ વક્ર પરનું બિંદુ છે. ધારો કે $C$ એ વક્ર પર ન હોય તેવું એક નિશ્ચિત બિંદુ છે. જો લંબાઈ $PC$ મહત્તમ અથવા ન્યૂનતમ હોય,તો:

વક્ર $y = b e^{-x / a}$ માટે જે બિંદુએ તે $Y$ અક્ષને છેદે છે,ત્યાં સ્પર્શકનું સમીકરણ શું છે?

જો $\beta$ એ વક્ર $x^2+3y^2=9$ પરના બિંદુઓ $P(3 \cos \theta, \sqrt{3} \sin \theta)$ અને $Q(-3 \sin \theta, \sqrt{3} \cos \theta)$ આગળ દોરેલા અભિલંબ વચ્ચેનો ખૂણો હોય,જ્યાં $\theta \in (0, \frac{\pi}{2})$,તો:

વક્ર $y=x^2+x-1$ માટે બિંદુ $(1,1)$ આગળ સ્પર્શક,અસ્પર્શક,અભિલંબ અને અભિલંબના અસ્પર્શકની લંબાઈ અનુક્રમે $A, B, C$ અને $D$ છે,તો તેમનો ચડતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo