જો $^{15}{C_{3r}}{ = ^{15}}{C_{r + 3}}$ ,તો $r$ ની કિંમત મેળવો.
$3$
$4$
$5$
$8$
$'COURTESY'$ શબ્દના અક્ષરો વડે કેટલા શબ્દો બનાવી શકાય જેનો પ્રથમ અક્ષર $C$ અને અંતિમ અક્ષર $Y$ હોય ?
શબ્દ $'UNIVERSITY'$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને બધા સ્વરો ક્રમમાં અને કોઈ પણ સ્વર પેહલો કે અંતિમ ના હોય તેવા કેટલા શબ્દો મળે ?
એક વર્ગમાં $b$ છોકરા અને $g$ છોકરીઓ છે. જો $3$ છોકરા અને $2$ છોકરીની પસંદગી $168$ રીતે થાય તો $b +3\,g$ ની કિમંત મેળવો.
$12$ જગ્યાઓ માટે $25$ વ્યકિતઓએ ઉમેદવારી નોંધાવી છે, જે પૈકી $5$ જણા અનામત કક્ષાના છે. $3$ જગ્યાઓ અનામત છે અને બાકીના માટે ખૂલ્લગ છે, તો પસંદંગી......રીતે થઇ શકે.
જો $S = \left\{ {1,2,3, \ldots ,12} \right\}$ ને ત્રણ ગણ $A,B$ અને $ C$ માં સમાન રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી $A \cup B \cup C = S$ અને $A \cap B = B \cap C = C \cap A = \emptyset $ થાય તો $S$ ના ભાગ કેટલી રીતે કરી શકાય.