જો $^{12}P_r = 1320$ હોય,તો $r$ ની કિંમત કેટલી થાય?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

$10$ પુરુષો અને $6$ સ્ત્રીઓને એક હરોળમાં એવી રીતે બેસાડવાના છે કે જેથી કોઈ પણ બે સ્ત્રીઓ સાથે ન બેસે. તેમને બેસાડવાની રીતોની સંખ્યા કેટલી છે?

$LINEAR$ શબ્દના અક્ષરોને એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા શોધો કે જેથી $N$ અને $R$ સાથે ન આવે અને $E$ અને $A$ સાથે આવે.

$6$-અંકી એવી કુલ કેટલી સંખ્યાઓ છે જેમાં માત્ર અને તમામ પાંચ અંકો $1, 3, 5, 7$ અને $9$ આવે છે?

$\frac{7!}{5!}$ ની ગણતરી કરો.

$0, 1, 3, 5, 7$ અને $9$ અંકોનો ઉપયોગ કરીને $6$ અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય જે $10$ વડે વિભાજ્ય હોય અને કોઈ પણ અંકનું પુનરાવર્તન ન થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo