જો $x+4$ એ બહુપદી $x^{2}+7x+m$ નો એક અવયવ હોય,તો $m = $ . . . . . .

  • A
    $3$
  • B
    $12$
  • C
    $4$
  • D
    $7$

Explore More

Similar Questions

જો $HCF(a, b) = 16$ હોય, તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ હોઈ શકે નહીં? (વિકલ્પો: $32, 72, 64$)

એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા $18$ મિનિટ લાગે છે,જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા $12$ મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે,એક જ બિંદુએથી,એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે,તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભબિંદુ પર ભેગા થશે ($\text{મિનિટ}$ માં)?

જો $\frac{x^{3}-1}{p(x)}=\frac{x^{2}+x+1}{x-1}$ હોય,તો $p(x) = \dots$

સાબિત કરો કે $\sqrt{2}$ અસંમેય છે.

કોઈ પણ ધનપૂર્ણાંક $a$ ના વર્ગને $6$ વડે ભાગતાં મળતી શેષ નીચેનામાંથી કઈ ન હોઈ શકે? $(1, 2, 3, 4)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo