જો $\frac{x^{3}-1}{p(x)}=\frac{x^{2}+x+1}{x-1}$ હોય,તો $p(x) = \dots$

  • A
    $(x-1)^{2}$
  • B
    $x^{2}-1$
  • C
    $x+1$
  • D
    $1$

Explore More

Similar Questions

જો $P(-7) = 0$ હોય,તો $P(x)$ નો એક અવયવ . . . . . . છે.

$27$ ને $4$ વડે ભાગતાં મળતી શેષ કેટલી છે?

બે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ $a$ અને $b$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) શું થાય?

નીચે આપેલ પૂર્ણાકોના અવિભાજ્ય અવયવની રીતે ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો: $17, 23$ અને $29$.

$\pi$ એ . . . . . . પ્રકારની સંખ્યા છે. (સંમેય,અસંમેય,પૂર્ણ સંખ્યા)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo