$A =$ [$x:x$ એ $3$ નો ગુણિત છે ] અને $B =$ [$x:x$ એ $5$ નો ગુણિત છે ], તો  $A -B$ એ  .  . .  ($\bar A$ એ ગણ $A$ નો પૂરક ગણ દર્શાવે છે )

  • A

    $\bar A \cap B$

  • B

    $A \cap \bar B$

  • C

    $\bar A \cap \bar B$

  • D

    $\overline {A \cap B} $

Similar Questions

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો   $A \cap (B \cup C) = . . . $

વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,6,10\}$ અને $\{3,7,11\}$ પરસ્પર અલગગણ છે. 

$A-(A-B)$ = 

જો બે ગણ $X$ અને $Y$ માટે $X \cup Y$ માં $18$ ઘટકો, $X$ માં $8$ ઘટકો અને $Y$ માં $15$ ઘટકો હોય, તો $X \cap Y$ માં કેટલા ઘટકો હશે ?

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય અને. $A \cup B = A \cup C$ and $A \cap B = A \cap C$,તો. . .