જો સંબંધ $R$  એ $A = \{1,2, 3, 4\}$ થી  $B = \{1, 3, 5\}$ પર $(a,\,b) \in R \Leftrightarrow a < b,$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $Ro{R^{ - 1}}$=

  • A

    $\{(1, 3), (1, 5), (2, 3), (2, 5), (3, 5), (4, 5)\}$

  • B

    $\{(3, 1) (5, 1), (3, 2), (5, 2), (5, 3), (5, 4)\}$

  • C

    $\{(3, 3), (3, 5), (5, 3), (5, 5)\}$

  • D

    $\{(3, 3) (3, 4), (4, 5)\}$

Similar Questions

સાબિત કરો કે ગણ $\{1,2,3\} $ માં $(1,2)$ અને $(2,1)$ ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા બે છે.

જો $r$ એ સંબંધ $R$ થી $R$  પર વ્યાખિયયિત છે $r = \{(a,b) \, | a,b \in R$  અને  $a - b + \sqrt 3$એ અસમેય સંખ્યા છે$\}$ હોય તો સંબંધ $r$ એ .........સંબંધ છે.

જો  $R= \{(3, 3) (5, 5), (9, 9), (12, 12), (5, 12), (3, 9), (3, 12), (3, 5)\}$ એ ગણ $A= \{3, 5, 9, 12\}.$ પરનો સંબધ હોય તો $R$ એ . . . . 

  • [JEE MAIN 2013]

સાબિત કરો કે તમામ બહુકોણના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R=\left\{\left(P_{1}, P_{2}\right):\right.$ $P _{1}$ અને $P _{2}$ ની બાજુઓની સંખ્યા સમાન છે. $\}$ એ સામ્ય સંબંધ છે. $3, 4$ અને $5$ લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ $R$ ધરાવતા ગણ $A$ ના તમામ ઘટકોનો ગણ શું મળશે ?

વાસ્તવિક સંખ્યા  $x$ અને $y$ માટે જો $ xRy \in $ $x - y + \sqrt 2 $ એ અંસમેય સંખ્યા હોય તો સંબંધ  $R$ એ . . . .