જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)'$ મેળવો..

  • A

    $A$

  • B

    $B$

  • C

    $\phi $

  • D

    એકપણ નહી

Similar Questions

જો $n(U) = 700,\,n(A) = 200,\,n(B) = 300$ અને $n(A \cap B) = 100,$ તો $n({A^c} \cap {B^c}) = $

જો $n(U) = 20$, $n(A) = 12$, $n(B) = 9$, $n(A \cap B) = 4$, કે જયાં $U$ એ સાર્વત્રિક ગણ છે અને $A$ અને $B$ એ $U$ ના ઉપગણ છે, તો $n({(A \cup B)^C}) = $

નીચેના દરેક માટે યોગ્ય વેનઆકૃતિ દોરો : $A^{\prime} \cap B^{\prime}$

જો  $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો  $A \cap B'$ મેળવો.

જો $U=\{a, b, c, d, e, f, g, h\}$ હોય, તો નીચેના ગણના પૂરક ગણ શોધો : $D=\{f, g, h, a\}$