એક સરખું દળ $m$ ધરાવતા બે કણ,અનુક્રમે $A$ પર $+q$ જેટલો વિદ્યુતભાર છે અને $B$ પર $+4 q$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર બનેને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તેમની ઝડપનો ગુણોતર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?
$1: 2$
$2: 1$
$1: 4$
$4: 1$
$m$ દળનો બિંદુવત વિદ્યુતભાર $q$ અને $R$ ત્રિજ્યા એ $Q$ વિદ્યુતભાર વાળી રીંગના કેન્દ્ર આગળ મૂકેલો છે. જ્યારે તેને સહેજ બદલવામાં આવે તો બિંદુવત વિદ્યુતભાર $x$ અક્ષ થી અનંત સ્થાને પ્રવેગિત થાય છે. બિંદુવત વિદ્યુતભારની એકાંતરીય ઝડપ ....... છે.
$l$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના દરેક શિરોબિંદુ પર $q$ વિજભાર મૂકેલા છે.તો તંત્રની કુલ સ્થિતિઉર્જા કેટલી થશે?
એકસમાન રેખીય ઘનતા ધરાવતા તારથી $r_0$ અંતરે એક બિંદુવત ધન વિજભારને મુક્ત કરવામાં આવે છે.આ બિંદુવત વિજભારનો વેગ $(v)$ તાત્ક્ષણિક અંતર $r$ પર કેવી રીતે આધાર રાખે?
$A, B, C$ અને $D$ ના યામ અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ છે. $q$ વિધુતભારને $A$ થી $D$ લઇ જવા ક્ષેત્ર કેટલું કાર્ય કરવું પડે?
આપેલ તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા કેટલા .......$J$ થાય? ( $\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\ N - {m^2}/{C^2})$