$m$ દળ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણે $v$ વેગથી $Ze$ વિદ્યુતભાર ધરાવતાં પદાર્થ તરફ ફેંકતા કેટલો નજીક જશે? $(Z>0) $
$\frac{{Z{e^2}}}{{2\pi {\varepsilon _0}m{v^2}}}$
$\frac{{Ze}}{{4\pi {\varepsilon _0}m{v^2}}}$
$\frac{{Z{e^2}}}{{8\pi {\varepsilon _0}m{v^2}}}$
$\frac{{Ze}}{{8\pi {\varepsilon _0}m{v^2}}}$
વર્તૂળના કેન્દ્ર આગળ $Q$ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં બીજો વિદ્યુતભાર $A$ થી $B, A$ થી $C, A$ થી $D$ અને $A$ થી $E$, અતરફ ગતિ કરે છે. તો થતું કાર્ય ........ હશે.
એક વીજ પરિપથમાં $20\, C$ વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે $15\, V$ વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........$J$ છે.
$20\ coulomb$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી લઇ જવા માટે કરવું પડતું કાર્ય $2\ Joule$ છે.તો બે બિંદુ વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થાય?
$\alpha-$કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર $..........$ થશે.
વિદ્યુત ક્ષેત્રમાં $q$ જેટલાં ચાર્જને ગતી કરાવવામાં થતું કાર્ય નીચેનામાંથી શેનાં પર આધાર રાખતું નથી ?