જો $2^{x-2} \cdot 3^{2 x-6}=36,$ હોય, તો $x$ ની કિંમત શોધો

  • A

    $14$

  • B

    $6$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : 

$\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.

$\frac{\sqrt{15}}{\sqrt{3}}$ ને $\frac{p}{q},$ સ્વરૂપમાં લખતાં, $q \neq 0$ અને તેથી તે સંમેય સંખ્યા છે. 

બે સંમેય સંખ્યાઓ વચ્ચે ...... 

દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)

$0.3 \overline{6}=$

ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $3 . \overline{42}$ ને $4$ દશાંશ$-$ સ્થળ સુધી દર્શાવો.