બે સંમેય સંખ્યાઓ વચ્ચે ......
કોઈ સંમેય સંખ્યા નથી.
માત્ર એક જ સંમેય સંખ્યા છે.
અનંત સંમેય સંખ્યાઓ છે.
માત્ર સંમેય સંખ્યાઓ છે અને અસંમેય સંખ્યાઓ નથી.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$\left(5^{\frac{3}{4}}\right)^{\frac{4}{3}}=\ldots \ldots \ldots$
$x, y, z$ અને $u$ માંથી કયા સંકેત સંમેય સંખ્યાઓ દર્શાવે છે અને કયા અસંમેય સંખ્યાઓ દર્શાવે છે તે શોધો.
$(i)$ $x^{2}=5$
$(ii)$ $ y^{2}=9$
$(iii)$ $z^{2}=.04$
$(iv)$ $u^{2}=\frac{17}{4}$
જો $\frac{5+3 \sqrt{3}}{7+4 \sqrt{3}}=a+b \sqrt{3},$ હોય, તો $a$ અને $b$ મી કિમત શોધો.
સંમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ .......... હોઈ શકે નહિ.
$\sqrt{8^{2}+15^{2}}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?