જો $4A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sec 4 A =\operatorname{cosec}\left( A -20^{\circ}\right)$ હોય, તો $A$ ની કિંમત શોધો.

  • A

    $110$

  • B

    $22$

  • C

    $50$

  • D

    $90$

Similar Questions

કિંમત શોધો :

$\cos 48^{\circ}-\sin 42^{\circ}$

આકૃતિ માં,$\tan P-\cot R$ શોધો.

જો $3A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sin 3 A =\cos \left( A -26^{\circ}\right),$ હોય, તો $A$ ની કિંમત શોધો.

નિત્યસમ $\operatorname{cosec}^{2} A=1+\cot ^{2} A$ નો ઉપયોગ કરીને $\frac{\cos A-\sin A+1}{\cos A+\sin A-1}=\operatorname{cosec} A+\cot A$ સાબિત કરો.

કિંમત શોધો :

$\frac{\tan 26^{\circ}}{\cot 64^{\circ}}$