જો $x$ વાસ્તવિક હોય અને $x+\frac{1}{x}=2 \cos \theta$ હોય,તો $\cos \theta=$

  • A
    $\pm \frac{1}{2}$
  • B
    $\pm \frac{1}{3}$
  • C
    $\pm 1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A = 580^\circ$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

ધારો કે $A_0 A_1 A_2 A_3 A_4 A_5$ એ એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત નિયમિત ષટ્કોણ છે. તો રેખાખંડો $A_0 A_1$,$A_0 A_2$ અને $A_0 A_4$ ની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

Difficult
View Solution

જો $\sec \theta(\cos \theta+\sin \theta)=\sqrt{2}$ હોય,તો $\frac{2 \sin \theta}{\cos \theta-\sin \theta}$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

જો $7 \sin a = 24 \cos a$ હોય,તો $14 \tan a - 75 \cos a - 7 \sec a$ ની કિંમત શોધો:

પદાવલિ $2(\sin^6 \theta + \cos^6 \theta) - 3(\sin^4 \theta + \cos^4 \theta) + 1$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo