જો $r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ $M$ હોય,તો $2r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

  • A
    $4M$
  • B
    $M/2$
  • C
    $M$
  • D
    $2M$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $H$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે. જો નળીની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો કેશનળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું થશે?

જ્યારે કેશિકાને પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો કેશિકાની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

$U$ ટ્યુબમાં બે સ્તંભોની ત્રિજ્યા $r_1$ અને $r_2$ છે. જ્યારે તેમાં $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી (સંપર્કકોણ $0^o$ છે) ભરવામાં આવે છે,ત્યારે બે ભુજાઓમાં પ્રવાહીના સ્તરનો તફાવત $h$ છે. પ્રવાહીનું પૃષ્ઠતાણ ($g =$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ) શોધો:

Difficult
View Solution

એક કેશિકા નળીમાં પાણી $10$ cm ઊંચાઈ સુધી ચઢે છે અને તે જ કેશિકા નળીમાં પારો $3.112$ cm ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. જો પારાની ઘનતા $13.6 \text{ g/cm}^3$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^o$ હોય,તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો ગુણોત્તર શોધો. (ધારો કે પાણીની ઘનતા = $1 \text{ g/cm}^3$ અને પાણી માટે સંપર્કકોણ = $0^o$)

જ્યારે કેશિકા નળીનો એક છેડો પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે પાણી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર ચઢે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo