જો $x$ એ અધિશોષિત (adsorbate) નો જથ્થો હોય અને $m$ એ અધિશોષક (adsorbent) નો જથ્થો હોય,તો નીચેનામાંથી કયો સંબંધ અધિશોષણ પ્રક્રિયા સાથે સંબંધિત નથી?

  • A
    $x/m = f(P)$ અચળ $T$ પર
  • B
    $x/m = f(T)$ અચળ $P$ પર
  • C
    $P = f(T)$ અચળ $(x/m)$ પર
  • D
    $x/m = P \times T$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન લિંકેજ આઈસોમેરિઝમ (બંધારણીય સમઘટકતા) દર્શાવે છે?

એક આપેલ તંત્રમાં એવો ફેરફાર થાય છે કે જેમાં તંત્ર દ્વારા થયેલ કાર્ય તેની આંતરિક ઉર્જામાં થયેલા ઘટાડા જેટલું છે. તંત્રમાં કયો ફેરફાર થયો હોવો જોઈએ?

$10 \ m$ લંબાઈના તાર પર તેની લંબાઈની દિશામાં $100 \ N$ નું બળ લગાડવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતી પાર્શ્વ વિકૃતિ (lateral strain) $0.01 \times 10^{-3} \ m$ છે. પોઈસન ગુણોત્તર $0.4$ માલૂમ પડે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ $0.025 \ m^2$ હોય,તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

તેમાં બહુકોષીય,જલજ કે સ્થળજ,પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.

પેટી $A$ માં $2$ કાળા અને $3$ લાલ દડા છે,જ્યારે પેટી $B$ માં $3$ કાળા અને $4$ લાલ દડા છે. આ બે પેટીઓમાંથી એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે; અને પેટી $A$ પસંદ કરવાની સંભાવના પેટી $B$ કરતા બમણી છે. જો પસંદ કરેલી પેટીમાંથી એક લાલ દડો કાઢવામાં આવે,તો તે પેટી $B$ માંથી આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo