જો $\lambda \in R$ એવું હોય કે જેથી સમીકરણ $x^{2} + (2 - \lambda)x + (10 - \lambda) = 0$ ના બીજોના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય,તો આ સમીકરણના બીજોના તફાવતનું માન કેટલું થાય?

  • A
    $20$
  • B
    $2\sqrt{5}$
  • C
    $2\sqrt{7}$
  • D
    $4\sqrt{2}$

Explore More

Similar Questions

જો $\alpha, \beta$ એ $x^2 - x + p = 0$ ના બીજ હોય તથા $\gamma, \delta$ એ $x^2 - 4x + q = 0$ ના બીજ હોય અને જો $\alpha, \beta, \gamma, \delta$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો $p$ અને $q$ ની કિંમત અનુક્રમે ..... થાય.

Difficult
View Solution

જો સમીકરણ $lx^2 + nx + n = 0$ ના બીજ $p:q$ ના ગુણોત્તરમાં હોય,તો $\sqrt{\frac{p}{q}} + \sqrt{\frac{q}{p}} + \sqrt{\frac{n}{l}} = $

Difficult
View Solution

જો $\alpha, \beta, \gamma$ એ $x^3-6x^2+11x-6=0$ ના બીજ હોય,તો $\alpha^2+\beta^2, \beta^2+\gamma^2$ અને $\gamma^2+\alpha^2$ બીજ ધરાવતું સમીકરણ કયું છે?

જો સમીકરણ $x^2 + ax + b = 0$ ના બીજ વચ્ચેનો તફાવત એ સમીકરણ $x^2 + bx + a = 0$ $(a \neq b)$ ના બીજ વચ્ચેના તફાવત જેટલો હોય,તો:

ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^3 + 3x^2 - 1 = 0$ ના બે ભિન્ન બીજ છે. જે સમીકરણનું બીજ $(\alpha \beta)$ હોય તે સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo