હાર્ડ વુડ(મધ્ય કાષ્ઠ)ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
તેમાં કાર્બનિક ઘટકો જમા થાય છે.
તે કુશળતાથી પાણી અને ક્ષારનું વહન કરે છે.
તે ખૂબ જ સ્થૂલિત લિગ્નિની દીવાલ યુક્ત નિર્જીવ ઘટકો ધરાવે છે.
તે ખૂબ સ્થાયી હોય છે.
દ્વિદળીમાં જોવા મળતું પાતળી દીવાલવાળા કોષોનું સાંકડું સ્તર (અન્નવાહક$/$ગર વચ્ચે) ……….. નું છે.
બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.
સખત કાષ્ઠ(મધ્ય કાષ્ઠ) વિશે શું સાચું નથી?
જ્યારે જુના વૃક્ષની વૃદ્ધિ થાય તો કોની જોડાઈમાં ઝડપથી વધારો થાય છે?
ત્વક્ષેધા પેશીઓ બનાવે છે જે ત્વક્ષાનું નિર્માણ કરે છે. શું તમે આ વાક્ય સાથે સહમત છો ? સમજાવો.