નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .
સસલું
વરુ
કોબ્રા
પોપટ
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?