નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?

  • A

    મૃત ઘટકો

  • B

    વિઘટકો

  • C

    ઉત્પાદકો

  • D

    ઉપભોગીઓ

Similar Questions

જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.

  • [AIPMT 1995]

નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?

પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

પ્રાથમિક ઉત્પાદકતા કોના પર આધારિત છે?