રેનોલ્ડ્સ નંબર $(R_e)$ ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

  • A
    $R_e < 1000$ માટે,પ્રવાહ લેમિનર (laminar) છે
  • B
    $1000 < R_e < 2000$ માટે,પ્રવાહ સ્થિર (steady) છે
  • C
    $R_e > 2000$ માટે,પ્રવાહ અશાંત (turbulent) છે
  • D
    $R_e$ એ પરિમાણરહિત સંખ્યા છે

Explore More

Similar Questions

પાઈપમાંથી વહેતા પ્રવાહીના પ્રકારને નક્કી કરતી શુદ્ધ સંખ્યાને શું કહેવામાં આવે છે?

પ્રવાહીનો પ્રવાહ સ્ટ્રીમલાઇન (રેખીય) હોય છે જો રેનોલ્ડ્સ નંબર હોય

$1.5 \ cm$ વ્યાસ ધરાવતા નળમાંથી $7.5 \times 10^{-5} \ m^3 \ s^{-1}$ ના દરથી પાણી વહે છે. પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $10^{-3} \ Pa \cdot s$ છે. તો આ પ્રવાહ કેવો છે?

$a$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાંથી પાણી સુરેખ રીતે વહે છે. દબાણનો તફાવત $P$ છે અને પ્રવાહનો દર $Q$ છે. જો ત્રિજ્યા ઘટાડીને $\frac{a}{4}$ કરવામાં આવે અને દબાણ વધારીને $4P$ કરવામાં આવે,તો પ્રવાહનો દર ................ થાય.

$r$ ત્રિજ્યા અને $l$ લંબાઈ ધરાવતી નળીમાંથી વહેતા $\eta$ સ્નિગ્ધતા ગુણાંક ધરાવતા પ્રવાહીના પ્રતિ સેકન્ડ કદ $V$ માટે પરિમાણની દ્રષ્ટિએ સુસંગત સંબંધ,જેના છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $p$ છે,તે નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo