આકૃતિને ઓળખો.
મીચેલીયા વનસ્પતિનું પુષ્પ
મીચેલીયા વનસ્પતિનું સ્ત્રીકેસર
આવૃત બિજધારી વનસ્પતિનું પુષ્પ
અનાવૃત બિજધારી પર્ણ
સાચું વિધાન પસંદ કરો.
આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભુણપુટવિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
પુખ્ત ભ્રૂણપુટની આકૃતિ દોરી $8$ કોષકેન્દ્રો સાથે સાત કોષીય રચના જણાવી નીચેના ભાગો જણાવો. પ્રતિધ્રુવ કોષો સહાયક કોષો, અંડકોષ, મધ્યસ્થ કોષ અને ધ્રુવીય કોષકેન્દ્રિકા દર્શાવો.
આવૃત બીજધારીમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા $12 $ છે, તો અંડકાવરણ અને સહાયકકોષોમાં રંગસૂત્રોની સંખ્યા.....હશે.